અમેરિકાની ફેડરલ કોર્ટે ટ્રમ્પની ટેરિફ પરનો સ્ટે હટાવ્યો

અમેરિકાની ફેડરલ કોર્ટે ટ્રમ્પની ટેરિફ પરનો સ્ટે હટાવ્યો

અમેરિકાની ફેડરલ કોર્ટે ટ્રમ્પની ટેરિફ પરનો સ્ટે હટાવ્યો

Blog Article



વોશિંગ્ટનમાં યુનાઇટેડ સ્ટેટ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ફેડરલ સર્કિટે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મોટાભાગની ટેરિફના અમલ પર સ્ટે મૂકતા એક ટ્રેડ કોર્ટના આદેશને ગુરુવારે રદ કર્યો હતો. આનો અર્થ એવો થાય છે કે ટ્રમ્પની ટેરિફ અમલી રહેશે અને ટ્રમ્પ સરકારને કામચલાઉ રાહત મળી છે.


 

Report this page